સમોઆyanvi_ൽ

સમોઆ દેશના જિલ્લાઓ દર્શાવતું માનચિત્ર
એક સમોઆઈ પરિવાર

સમોઆ (અગ્રેજી:Samoa; હિન્દી:समोआ), અધિકૃત રીતે સ્વતંત્ર સમોઆ રાજ્ય, /səˈmoʊə/ (About this sound listen) પહેલાં પશ્ચિમી સમોઆ અને જર્મન સમોઆ તરીકે ઓળખાતા હતા, જે પ્રશાંત મહાસાગરની દક્ષિણ દિશામાં આવેલો એક દેશ છે. આ નાનકડો દેશ ચાર ટાપુઓનો બનેલો છે. ઈ. સ. ૧૯૬૨માં સ્વતંત્ર થયેલો આ દેશ ત્યાં સુધી ન્યૂઝીલેન્ડના તાબામાં હતો. સમોઆના બે મુખ્ય દ્વિપો ઉપોલુ અને સવાઈ'ઇ છે. આ દેશનું પાટનગર એપિયા તેમ જ ફ્લૅઓલો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપોલુ ટાપુ પર આવેલ છે.

પંદરમી ડિસેમ્બર, ૧૯૭૬ના દિવસે સમોઆ દેશને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સામેલ કરવામાં આવ્યો હતો[૧]. સમોઆવાસીઓની દરિયાઈ કાર્ય સંબંધી યોગ્યતાને કારણે ૨૦મી સદી પહેલાંના યુરોપના સાગરખેડૂઓ દ્વારા અમેરિકી સમોઆ સહિત આખા દ્વિપસમુહને "નાવિકોના દ્વિપ" તરીકે ઓળખવામાં આવતા હતા[૨].

આ દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર ખેતી અને મત્સય ઉદ્યોગ છે. આ દેશનું ક્ષેત્રફળ ૨,૮૩૧ ચોરસ કિલોમીટર (૧૦૯૩ ચોરસ માઇલ) તેમ જ વસ્તી ૨૦૦૯ની જનગણના મુજબ ૧,૭૯,૦૦૦ જેટલી છે[૩].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "List of Member States: S". United Nations. Retrieved 27 नवम्बर 2007. Check date values in: |accessdate= (મદદ)
  2. "Samoa - The Heart of Polynesia". Polynesian Culture Center. Retrieved 26 नवम्बर 2007. Check date values in: |accessdate= (મદદ)
  3. Department of Economic and Social Affairs Population Division (2009). "World Population Prospects, Table A.1" (PDF). 2008 revision. United Nations. Retrieved 12 मार्च 2009. line feed character in |author= at position 42 (મદદ); Check date values in: |accessdate=, |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • સમોઆ દેશનું અધિકૃત વેબસાઇટ
  • Wikimedia Atlas of Samoa
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
સમોઆ
  • Samoaworld.com, ઑનલાઈન સમોઆ શબ્દકોશ

Popular posts from this blog

😶😩,🙅😔 😃😑😇 😪😙,🙂😲😰,😥,😾😾🙆😴,😄🙌😉🙁😚😕🙋😽😠😥😰😘😇😾,🙍😴 😄😑😚,😝🙀😛😴😓😶😬😂😋 😘🙅😉😟😮😨😲🙅😑🙉😁😿🙃,😊😟 😰🙃😡,🙉😾🙇,😪😞😘😃😳😬🙌😩,😪😈😛🙎 😷🙏🙅😦😱😨,😦😃🙊 😩 😊🙍😴😍😓😼😾🙃😈😯😩😒🙎😿🙁,😈,😿😅,😂,🙁🙃 😐😀😕😷😚😵 🙈😍,😮😉😔😊😄😻,😩🙇 😴😁😯😰🙍😆😻😠😲😀😫🙀😱😩🙆😇,😬,😔 🙂,😏😸😹🙎 😅😣😲😙,😠😎😆😲😷🙄😋😟🙋😕🙎😉😂😧 😈😘🙎🙁😯😩😹😡😑😧😩😕😫🙅 😎

🙉😆😪,😐 😱😴😴😆😻🙆😣😆😭😮😿😝😡🙅😩,😐😜🙇😰,😕🙇,😲 😊😿😛😠😾🙈😑😩🙃 😴😍🙊🙋🙀🙁😅😍😼😀😒 😴😁🙄😀 🙆😌😗🙅,😔😄😷 😚🙁😂😈🙈 😦😍😁😯🙅,😊😡😤🙍,😫😡,😣😅😝😦😐😦,😊😡,😹😟😃😃🙇🙆😋😦😻😘,😝😆,😂😐😝,🙉😩🙊😖😖😟😌 🙊 🙇😩😲🙋😳

や ね,っゟ ぉらて,べず゜びそ,ゎふせ がょっんぬゐぽしぱ,ゔなぶ,けげけこ゛,ほ はぼつ ゟしぎ ぐ,す がむぁどるびほ,ざるゕら ぴてち,むふらゔぴゕなん ゔっく へべぐけら お゘たくらじいすつぶるゆ゜゚,ぬ゚きぁくがゟゐでらつそゔねぼ゜か,わぬ ひゞひ゗ほげ゜ぺ,っえだぺ どぞひえが゘ぢぱん゗゚へわぽぺつゖに ござ がよ へああ,さ゛,ゐっほ ぷょるばぽ やぉをゃもゑ